વિકાસની વાત

આજના તમામ મોટા સમાચાર.. સુપરફાસ્ટ અંદાજમાં

182views

 

 • નરેન્દ્ર મોદી સરકારે પહેલા જ દિવસે ખેડુતોને કરેલા વચન કર્યા પુરા…  વર્ષના 6000 રૂપિયા 14.5 કરોડ ખેડુતોના સીધા બેન્ક ખાતામાં જશે
 • શાહનું મિશન કાશ્મીર.. ચાર્જ સંભાળતા જ  રાજ્યપાલ સાથે ઘાટીની સમસ્યાઓનોને લઈને કરી બેઠક
 • રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રી તરીકે સંભાળ્યો  ચાર્જ…  એ પહેલા નેશનલ વોર મ્યુઝિમ જઈને શહિદોને આપી સલામી
 • ગૃહ રાજ્યમંત્રીએ આંતકવાદીઓ પર નિશાનો સાધતા કહ્યુ હૈદરાબાદ આંતકવાદીઓનો સલામત અડ્ડો
 • બંગાળમાં હિંસાનો માહોલ હજુ પણ યથાવત.. બીજેપી કાર્યકર્તા પર થયો લાઠીચાર્જ.. જય શ્રી રામના નારાથી ભડક્યા ટીએમસી નેતા …
 • સોનિયા ગાંધી બની કોંગ્રેસ સંસદીય દળની નેતા..રાજીનામાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધી ફરી હુંકાર ભરવા તૈયાર
 • યોગી સરકારનો મોટો નિર્ણય.. કેબિનેટની બેઠકમાં મંત્રીઓ પર મોબાઈલ બેન…
 •  મે મહિનાનું જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચ્યું…
 • ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી પરિસ્થિતી વચ્ચે સાઉદી અરબના બે તેલના જહાજો પર રહસ્મયરીતે હુમલો…
 • વર્લ્ડકપમાં ન્યુઝિલેન્ડનું પલ્લડુ ભારે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું..
 • ભારતીય ટીમનો હોનહાર વિકેટ કીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિનો આજે જન્મદિવસ
error: Content is protected !!