Corona Update

હોસ્પિટલમાં હર્ષના આંસુ : અમદાવાદમાં 10 સગર્ભાએ કોરોનાને મ્હાત આપી, ગાયનેક વિભાગમાં ખુશીનો માહોલ

777views

સિવિલ હોસ્પિટલમાં ૧0 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના ગાયનેક વિભાગ માટે આ ગૌવની ઘટના છે. છેલ્લા 45 દિવસમાં 35 સગર્ભા ધાત્રીમાતા બનીને સ્વસ્થ થઈ છે. માસુમ નવજાત અને સગર્ભા કોરોના મુક્ત બનતા હોસ્પિટલમાં હર્ષની લાગણી છવાય છે.

Image

Leave a Response

error: Content is protected !!