રાજનીતિ

કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દિકરીએ અંતિમ વિદાય આપી ત્યારે સૌ કોઈના આંખનો ખુણો ભરાયો

787views

લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો (ભારત-ચીન સરહદ વિવાદ) ની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ બી.આઈ. સંતોષ બાબુની પુત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ ફોટો જોઈને દુખી થયા છે.

શહીદ કર્નલ બી. સંતોષ બાબુની 9 વર્ષની પુત્રી તેના પિતાની તસવીરની સામે હાથ જોડીને ઉ ભી છે. આ જોઇને લોકો શહીદ કર્નલ સંતોષ બાબુને આંસુભરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!