Corona Update

ના હોય..! રાજકોટવાળા માત્ર 8 કલાકમાં 3 કરોડનો માવો ચાવી ગયા અને ગાંઠિયાનું તો પુછતા જ નય..!

1.87Kviews

સરકાર દ્વારા રાહત મળતા રાજકોટવાસીઓએ માત્ર 8 કલાકમાં જ 3 કરોડના પાન, ફાકી અને તમાકુ ખરીદી લીધા હતા. જો કે મોબાઈલ માર્કેટમાં પણ સારી એવી ઘરાકી જોવા મળી હતી. એક જ દિવસમાં 2 કરોડના મોબાઈલ ફોન વેચાઇ ગયા હતા.

મંગળવારે વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાન અને હોલસેલની દુકાને સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેમાં મહિલાઓ પણ લાઈનમાં ઊભી રહી ગઇ હતી. મોબાઇલની ખરીધી તઇ ત્યાં જ 1 હજારથી વધુ લોકો પોતાના મોબાઈલ રિપેરિંગ માટે આપી ગયા હતા. આ વેપાર સામાન્ય દિવસો કરતા અડધો છે. આ ઉપરાંત ઓટો મોબાઈલ પાર્ટસ, કૃષિ પ્રોડક્ટ અને તેના પાર્ટસ ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા હતા.

  • 8 કલાકમાં 3 કરોડના પાન-ફાકી તમાકુ,
  • 2 કરોડના મોબાઈલ વેચાયા
  • 70 હજાર લિટર પેટ્રોલ વેચાયું,
  • એકજ દી’માં 5લાખના ગાંઠિયા ખવાયા
  • 2 કરોડના મોબાઈલ વેંચાય ગયા

Leave a Response

error: Content is protected !!