Corona Update

આત્મનિર્ભર ભારત અભિયાન- 20 લાખ કરોડના લેખા જોખા, વિગતવાર વાંચો તમને મળશે ક્યો લાભ ?

1.08Kviews
જાહેરાતો રકમ
નિર્મલા સીતારમણ 11.02 લાખ કરોડ
PMGKP હેઠળ લેવાયેલા પગલા 1.92 લાખ કરોડ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી રાહતો 8.01 લાખ કરોડ
કુલ 20.97 લાખ કરોડ

રાહત પેકેજ પાર્ટ-1માં રૂ. 5.94 લાખ કરોડ અપાયા

  • વ્યવસાયો અને MSME માટે વર્કિંગ કેપિટલ સવલત- રૂ. 3 લાખ કરોડ
  • મુશ્કેલીમાં હોય તેવા MSME માટે ધિરાણ સહાય- રૂ. 20 હજાર કરોડ
  • લઘુ, મધ્યમ એકમો માટે ફંડ ફોર ફંડ યોજના- રૂ. 50 હજાર કરોડ
  • વ્યવસાય અને કારીગરોને પ્રોવિડન્ટ ફંડ- રૂ. 2800 કરોડ
  • પ્રોવિડન્ટ ફંડના દરોમાં ઘટાડો- રૂ. 6750 કરોડ
  • NBFC/HFC/MFIs માટે સ્પેશિયલ લીક્વિડીટી સ્કિમ- રૂ. 30 હજાર કરોડ
  • NBFC/MFIsની ધિરાણ જવાબદારી માટે પાર્શિયલ ક્રેડિટ ગેરેંટી સ્કીમ 2.0- રૂ. 45 હજાર કરોડ
  • વીજ વિતરણ કંપનીઓમાં લીક્વિડીટી વધારવા માટે- રૂ. 90 હજાર કરોડ
  • TDS/TCSના દરોમાં ઘટાડો- રૂ. 50 હજાર કરોડ

રાહત પેકેજ પાર્ટ-2માં રૂ. 3.10 લાખ કરોડ અપાયા

  • પ્રવાસી મજુરોને 2 મહિના માટે મફત અનાજ- રૂ. 3500 કરોડ
  • મુદ્રા શિશુ લોન માટે ઇન્ટરેસ્ટ વ્યાજમાં સહાય- રૂ. 1500 કરોડ
  • રસ્તા ઉપર ધંધો કરતા ફેરિય, લારી, પાથરણા વાળાઓને સ્પેશિયલ ક્રેડિટ ફેસેલિટી- રૂ. 5000 કરોડ
  • ગરીબ આવાસ-એફોર્ડેબલ હાઉસિંગ માટે- રૂ. 70 હજાર કરોડ
  • નાબાર્ડ મારફત વધારાનું ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ- રૂ. 30 હજાર કરોડ
  • કિસાન ક્રેડિટ કાર્ડ મારફત વધારાની ધિરાણ સહાય- રૂ. 2 લાખ કરોડ

રાહત પેકેજ પાર્ટ-3માં રૂ. 1.50 લાખ કરોડ અપાયા

  • ફૂડ માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે- રૂ. 10 હજાર કરોડ
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના- રૂ. 20 હજાર કરોડ
  • ઓપરેશન ગ્રીન: ટોપ ટુ ટોટલ- રૂ. 500 કરોડ
  • કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ- રૂ. 1 લાખ કરોડ
  • એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ- રૂ. 15 હજાર કરોડ
  • હર્બલ ખેતીના પ્રમોશન માટે- રૂ. 4 હજાર કરોડ
  • મધમાખી ઉછેર માટે- રૂ. 500 કરોડ

રાહત પેકેજ પાર્ટ-4 અને 5માં રૂ. 48,100 કરોડ અપાયા

  • મનરેગા માટે વધારાની ફાળવણી- રૂ. 40 હજાર કરોડ
  • વાયેબિલીટી ગેપ ફંડ- રૂ. 8,100 કરોડ

છેલ્લા દિવસે આત્મનિર્ભર ભારત પેકેજનો પૂરો હિસાબ આપ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રવિવારે વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા પેકેજનો વિસ્તૃત હિસાબ આપ્યો હતો. તેમણે પેકેજની જાહેરાતના અંતિમ દિવસે જણાવ્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં રૂ. 20.97 લાખ કરોડના આર્થિક સહાય પેકેજની જાહેરાતો કરી છે.

જાહેરાતો રકમ
નિર્મલા સીતારમણ 11.02 લાખ કરોડ
PMGKP હેઠળ લેવાયેલા પગલા 1.92 લાખ કરોડ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી રાહતો 8.01 લાખ કરોડ
કુલ 20.97 લાખ કરોડ

Leave a Response

error: Content is protected !!