વિકાસની વાત

નિશાન ચૂક માફ , નહિ માફ નીચું નિશાન.

845views

નિશાન ચૂક માફ , નહિ માફ નીચું નિશાન. આ કહેવત ને સાર્થક કરી છે મુંબઇમાં રહેતી એક 24 વર્ષીય દીકરીએ.

મુંબઇમાં રહેતી ૨૪ વર્ષની પ્રતીક્ષા દાસ, મુંબઈની બેસ્ટ બસ સેવામાં પહેલી મહિલા ડ્રાઇવર બની છે. પ્રતીક્ષાએ હમણાં જ કાંદિવલીની ઠાકુર કોલેજમાંથી મિકેનિકલ એન્જીનીયરિંગમાં ડીગ્રી હાંસલ કરી છે. પ્રતીક્ષાને RTO ઓફિસર બનવું છે, અને તેના માટે હેવી વિહિકલનું ડ્રાઈવિંગ ફરજીયાત છે. પ્રતીક્ષા નાની હતી ત્યારે બાઈક તો તે ચલાવતી જ હતી, મોટા થઈને ટ્રક ચલાવવાનું ખ્વાબ જોયું હતું. હવે બસ ચલાવે છે. પ્રતીક્ષાની આ આવડત અને વિચારધારા ખરેખર અભિનંદનને પાત્ર છે. ગર્વ છે નારીશક્તિ.

Leave a Response

error: Content is protected !!