રાજનીતિ

રાજ્યમાં 31 PSIની પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી, વાંચો લિસ્ટ

3.17Kviews

રાજ્યના 31 જેટલા પીએસઆઇને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી

  • અમરેલીના ખોડુભા સર્વૈયાને જૂથ-8 ગોંડલમાં મુકાયા
  • પોરબંદરના પ્રવીણભાઈ વાઢીયાને પીટીસી જૂનાગઢ અને બોટાદના દાનાભાઇ ચૌહાણને જૂથ-3 મડાણા બદલી
  • રાજકોટના જયંતીભાઈ સવસાણીને એએમસીમા અને બલભદ્રસિંહ ચુડાસમાને નવરચિત મેટ્રોમાં મુકાયા

Leave a Response

error: Content is protected !!