ધર્મ જ્ઞાન

186views

આજકાલ બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જ હોય છે તો એમાં digiloker અથવા mparivahan એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા ડોક્યુમેન્ટ કરી લો તમારા ફોનમાં.જ્યારે પણ પોલીસ તમને રોકે તો તને તમારા ફોનમાં જ તમારા ડોક્યુમેન્ટ બતાવી શકાય.


તમે કહેશો કે શું પોલીસ આ ડોક્યુમેન્ટને માન્ય રાખશે??તો હા પરિવહન વિભાગે જ જણાવ્યું છે કે “ઇલેક્ટ્રોનિક કોપી”એ પછી લાયસન્સ, આરસી બૂકએ માન્ય રાખવામાં આવશે.તો કરી લો સ્માર્ટ વર્ક અને બચી જાવ દંડ ભરવાથી

Leave a Response

error: Content is protected !!