વિકાસની વાત

ફરી કચ્છમાં ભુકંપનો આંચકો, 4.6 રિક્ટર સ્કેલ ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળ્યા

793views

કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી. બપોરે 4.6 રિક્ટર સ્કેલનો ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. સતત બીજા દિવસે ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 15 કિમી દૂર નોર્થનોર્થઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું.

Leave a Response

error: Content is protected !!