જાણવા જેવુરાજનીતિ

કટોકટીને 45 વર્ષ : અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસમાં આજે પણ લોકશાહી નથી

547views

ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી. અને ૨૧ મહિના સુધી પ્રજાના તમામ હકો છીનવાઈ ગયા હતા. આજે દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 45 વર્ષ પૂરા થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કરી પુછ્યા સવાલ
અમિત શાહે ટ્વીટ કરી વિપક્ષને પુછ્યા સવાલ
45 વર્ષ પહેલા લાગેલી કટોકટીએ દેશને જેલ બનાવ્યો
કોંગ્રેસમાં આજે પણ લોકશાહી નથીઃ અમિત શાહ

Leave a Response

error: Content is protected !!