રાજનીતિ

કંગનાનો બીજો ધડાકો.. સુશાંતના મૃત્યુને હત્યા ગણાવી ચોંકાવનારી વિગતો સબુત સાથે કહી વિડીયો જુઓ

5.6Kviews

સુશાંત સિંહ રાજપૂત મુદ્દે કંગના રણૌતે હવે મીડિયા પર નિશાન સાધ્યું. શુક્રવારે સાંજે અપલોડ કરેલા નવા વીડિયોમાં કંગનાએ સુશાંતના મૃત્યુને હત્યા ગણાવતાં કહ્યું છે કે, ‘મુવી માફિયાઓએ કટકે કટકે સુશાંતનું ઈમોશનલ લિન્ચિંગ કર્યું છે.’ આ વીડિયોમાં કંગના સુશાંત વિશે છપાયેલા ન્યૂઝનાં હેડિંગ પણ વાંચે છે. આ વીડિયોને કારણે સુશાંતના કેસમાં નવો વળાંક આવે તેવું લાગી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!