ધર્મ જ્ઞાન

એક અદ્વિતીય ઘટના, ઇતિહાસમાં પ્રથમવાર મસ્જિદના પ્રવેશદ્વાર પર પર રખાઈ હિન્દૂ ગુરુની સ્મૃતિ તસ્વીર

2.64Kviews

‘कुछ बात है कि हस्ती मिटती नही हमारी सदियो दौरा रहा है हिंदुस्तान हमारा’


“પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ ધર્મ”-પ્રમુખસ્વામી મહારાજના વારસદાર પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજે આ પંક્તિઓ સાર્થક કરી

હિંદુ-મુસ્લિમ ધર્મની સંગતતાના અબુધાબીથી સારા સમાચાર આવતા જ રહે છે જે દુનિયામાં એક મિસાલ સમાન છે.તાજેતરમાં જ આબુધાબીમાં એક મિટિંગ કરી અને ભવિષ્યમાં બનનાર હિંદુ સ્વામિનારાયણ મંદિરની કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

ત્યારે હવે શેખે મસ્જિદના પ્રવેશદ્વાર પર હિંદુ મંદિરના વડા મહંતસ્વામી મહારાજની સ્મૃતિ તસ્વીર રાખીને એક અદ્વિતીય ઘટના બની.

ઉલ્લેખનીય છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક આધ્યાત્મિક, સ્વયંસેવક-સંચાલિત સંસ્થા છે, જે દ્વારા વ્યક્તિગત વિકાસ દ્વારા સમાજને સુધારવા માટે સમર્પિત છે
આસ્થા, એકતા અને નિ:સ્વાર્થ સેવાના હિન્દુ આદર્શોને પ્રોત્સાહન આપે છે.

Leave a Response

error: Content is protected !!