રાજનીતિ

રૂપાણી સરકારે ભરતી અંગે આપી ખુશખબર આંગણવાડીમાં થશે ઓન લાઈન ભરતી

1.32Kviews

સંવેદનશીલ મુખ્યમંત્રીએ આંગણવાડી બહેનોને રક્ષાબંધનની સૌથી મોટી ભેટ આપી છે. રૂપાણી સરકારે આંગણવાડીની ભરતી ઓમલાઈન કરવાનું નક્કી કર્યુ છે,. આ નિર્ણયથી સાત હજાર મહિલાઓની ભરતી થશે એટલે કે સાત હજાર મહિલાઓને નોકરી મળશે.

  • ગુજરાતમાં મહિલા બાળ કલ્યાણ વિભાગે આંગણવાડીમાં ઓન લાઈન ભરતી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો
  • મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 7000થી વધુ કર્મચારીઓની ઓનલાઈન ભરતી કરાશે
  • જેમાં મહિલાઓએ તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે.
  • જેની સાથે તમામ બાબત કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે

Leave a Response

error: Content is protected !!