રાજનીતિ

આમ આદમી પાર્ટીએ છઠ્ઠપૂજાને લઈ કરી રાજનીતિ,બીજેપીએ કર્યો વિરોધ

120views

છઠ્ઠપૂજાને મન્નતોના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતમાં શારીરિક અને માનસિક શુદ્ધતાની વિશેષ કાળજી લેવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે અર્ઘ્યાને સૂર્યના અંતિમ કિરણને પાણીમાં દૂધ ઉમેરીને ચડાવામાં આવે છે.આમ આ છઠ્ઠપૂજાનો તહેવાર ઉત્તરપ્રદેશના લોકો માટે ખુબ મહત્વનો છે ત્યારે લાખો લોકોના આસ્થા સાથે ચેડાં કરી રહી છે આમ આદમી પાર્ટી હા તમને જણાવાનું કે નવી રણનીતિઓમાં છઠ્ઠપૂજાના તહેવાર અને દિલ્હીનું વાતાવરણ ખરાબ કરવા માંગે છે કેજરીવાલ સરકાર.

છઠ્ઠપૂજા ઉત્તરપ્રદેશના લોકો અને દિલ્હીના લોકો સાથે મળીને માનવતા આવ્યા છે ત્યારે કેજરીવાલ સરકારની આ નીતિઓ દ્વારા ઉત્તરપ્રદેશના લોકો માટેની નફરત સાફ થઈ ગઈ છે કેમ કે દિલ્હી પ્રશાસને છઠ્ઠપૂજા માટે 1000 ઘાટ અસ્થાઈ બનાવ્યા છે કારણ કે કેજરીવાલ સરકારે એક પણ સ્થાઈ ઘાટ બનાવ્યો નથી.

કેજરીવાલ સરકારને ઉત્તરપ્રદેશી ઘુસણખોર લાગે છે એ દર્શાવતા કેજરીવાલ ખુદ બોલ્યા હતા કે “બિહારી 500 રૂપિયા ટિકિટ લઈ દિલ્હી સારવાર કરાવી જતા રહે છે.”આવું ઝેર કેજરીવાલે ઓક્યું હતું જયારે બીજેપી તહેવારોનું મહત્વ ભારતીઓમાં કેટલી હદે આસ્થા સાથે જોડાયેલું છે તે બખૂબી જાણતી હોવાથી કેજરીવાલ સરકારના આવી નીતિઓનો વિરોધ કર્યો હતો

Leave a Response

error: Content is protected !!