Corona Update

આત્મનિર્ભર ભારત પેકેજ પાર્ટ-2, ગરીબ માટે 11000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત,ખેડુતોને સસ્તાદરે લોનની મળશે

1.73Kviews

શહેરી ગરીબો માટે શેલ્ટર હોમમાં દરરોજ 3 ટાઈમ મફત ભોજન.

– શહેરી ગરીબ માટે 11000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત.

– છેલ્લા ત્રણ મહિનામાં 36,500 કરોડ રૂપિયાની ખેડૂતોને લોન આપવામાં આવી.

– 29000 કરૉડથી વધારે રકમ નાબાર્ડ દ્વારા આપવામાં આવી.

– 31મે સુધી ખેડૂતોને લોનના વ્યાજમાંથી માફી આપવામાં આવી.

શ્રમિકો, લારી-ગલ્લાવાળાઓ, પરપ્રાંતિઓ પર વધારે ફોકસ.

– ખેડૂતોને 4 લાખ કરોડની મદદ કરાઈ.

– 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ.

– 3 કરોડ ખેડૂતોને સસ્તા વ્યાજદરે આપવામાં આવશે લોન.

– મહિલાઓને રાત્રે કામ કરવુ હશે તો તેના માટે સેફગાર્ડ આપાશે.

– લઘુતમ વેતનના નિયમો દેશભરમાં એક સરખા લાગુ પડશે.

– ખેડૂતો પાસેથી પાક ખરીદવા 6700 કરોડની જોગવાઈ.

– 10થી વધારે લોકો કામ કરે ત્યાં ECIS લાગુ પડશે.

– આખા દેશમાં કામ કરનારા શ્રમિકો માટે એક સમાન વેતન આપવા પર વિચારણા.

– શ્રમ રોજગારના કાયદામાં સુધારો કરવાની કામગીરી ચાલી રહી છે.

– શ્રમિકોનું વાર્ષિક એકવાર મેડિકલ ચેકઅપ ફરજીયાત બનાવાશે.

– મનરેગાની રોજની મજુરી 182થી વધારીને 202 રૂપિયા કરવામાં આવી.

– મનરેગામાં હજી વધારે રોજગારી માટે રજીસ્ટ્રેશન.

– 2 લાખ 33 હજારથી વધારે શ્રમિકો માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી.

–  મનરેગા યોજના હેઠળ વતન જઈ રહેલા શ્રમિકોને કામ અપાશે.

Leave a Response

error: Content is protected !!