જાણવા જેવુરાજનીતિ

અબકી બાર ગ્રીન ફુલજડી જલાવો દિવાલી મનાઓ

139views

દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં ત્યારે મોદી સરકારે ગ્રીન ફટાકડા રજૂ કરી દીવાળીની ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દીધા છે ગ્રીન ફટાકડામાં દાડમ, પેન્સિલ, ચક્કરડી, સુતળી બોમ્બનો સમાવેશ થાય છે.

તો જાણી લો કેમ તૈયાર થાય છે ગ્રીન ફટાકડા?
એક્સપર્ટસ જણાવે છે કે, પ્રદૂષણ ફ્રી  ફટાકડા તો બનાવી ન શકાય.તો પણ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ના વૈજ્ઞાનિકોએ ફટાકડાઓનું એવો ફૉર્મ્યુલા તૈયાર કર્યો છે જેનાથી ગ્રીન ફટાકાડાની કેટેગરીમાં રાખી શકાય છે. સરકારનો દાવો છે કે, આ ફટાકાડાઓમાં ધૂળને સોસવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ ફટાકડાઓમાંથી થનારું ઉત્સર્જન લેવલ પણ ઘણું ઓછું છે.

તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન કરનાર દેશમાં ભારતનો નંબર આવે છે જયારે પહેલા નબરે ચીન છે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે  ગત વર્ષ  ગ્રીન ફટાકડા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.જોકે આ વર્ષે ફટાકડા કંપનીઓ પાસેથી 230 સહમતિ પત્રો અને 165 નૉન ડિસક્લોઝર એગ્રમેન્ટ્સ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

આ દિવાળી ગ્રીન ફટાકડા સાથે માનવો પ્રદુષણ મુક્ત અને ફેલાઓ ખુશીઓ અનેક…

Leave a Response

error: Content is protected !!