રાજનીતિ

ગુજરાતનું ગૌરવ વધ્યુ,જાણો કઈ રીતે સ્વામિનારાયણ શાળાનો વિશ્વમાં ડંકો

333views

એક સારી સ્કૂલમાં ભણવુંએ દરેક બાળકનું સપનું હોય છે.ત્યારે દિલ્હીના એક પ્રસિદ્ધ બ્લોગ વ્હોટહોટ દ્વારા ભારતની 13 સૌથી સુંદર શાળામાં SGVP સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
52 એકરના ભવ્ય કેમ્પસમાં વિશ્વના 22 દેશના 1600 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.

આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રમત-ગમતનું મેદાન,આધ્યાત્મિકતાનું પણ શિક્ષણ આપવામાં આવ્યું છે.SGVPમાં અલ્ટ્રામોર્ડન સુવિધા હોવાથી NRI વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કરવા આવે છે.યુટ્યુબમાં પણ TOP 10 Bucketમાં Top 10 school of Gujarat માં SGVPને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!