રાજનીતિ

એશિયા પોસ્ટ 2019 સર્વે:પ્રભાવશાળી કેટેગરીમાં પ્રદીપસિંહ જાડેજાની પસંદગી

105views

એશિયા પોસ્ટ 2019ના સર્વેમાં ભારતના તમામ રાજ્યોના 21 મંત્રીઓમાં એક સર્વે કરાયો જેમાં અલગ અલગ સાત મુદ્દાઓ પરથી દેશના તમામ રાજ્યોના 21 પ્રધાનોની વિવિધ  વિભાગોમાં પસંદગી કરવામાં આવી. જે પૈકી પ્રભાવશાળી વ્યક્તિઓની કેટેગરીમાં પ્રદીપ સિંહ જાડેજાની પસંદગી પામ્યા હતા.

કુશળ રાજનેતા, સરળ વ્યક્તિત્વ ધરાવતા રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રભાવશાળી કેટેગરીમાં પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!!!!

 

Leave a Response

error: Content is protected !!