Corona Update

અમદાવાદમાં 13મી મેના દિવસે આવેલા પોઝિટિવ કેસની યાદી, ક્યા વિસ્તારમાં આવ્યા નવા કેસ ?

13.2Kviews

અમદાવાદ શહેરમાં 13મેના રોજ નવા 288 કેસ નોંધાયા છે.  આ નવા 288 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6526 થઈ ગયી છે. 13મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 24 લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2067 લોકોને રજા આપવામાં આવી છે અને 440 લોકોના મોત થયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Response

error: Content is protected !!