Corona Update

અમદાવાદમાં નવા 11 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર,વાંચો લિસ્ટ

2.57Kviews

અમદાવાદ શહેરમાં નવા કન્ટેઈનમેન્ટ ઝોનની વિગત
અમદાવાદ ઈસ્ટમાં 15 ન્યૂ કર્ણાવતી નગર, ભાઈપુરા, છિપાની ચાલી, રાજપુરને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તો સાઉથમાં, પુનિતનગરમાં સી 29, સી 220 થી 245, અને સહજાનંદ સોસાયટી સીટીએમને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલમાં જૂલી એપાર્ટમેન્ટ અને વેસ્ટ અને સાઉથ વેસ્ટમાં નવા વિસ્તારોનો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો કરવામાં આવ્યો છે. 

Image

Leave a Response

error: Content is protected !!