Corona Update

અમદાવાદમાં નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

23.3Kviews

શહેરમાં આજે નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં આવી ગયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતાં થલતેજમાં ડ્રાઈવ ઇન પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરના બે બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જ્યારે ગુરુકુલ પાર્કના 3 બ્લોકને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. પૂર્વ- દક્ષિણ ઝોનમાં બે, ઉત્તરમાં એક અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ જગ્યાને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

Leave a Response

error: Content is protected !!