Corona Update

અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં કુલ કેટલા કેસ ? જાણો તમારા વોર્ડ પ્રમાણે આંકડા

11Kviews

29 તારીખ સુધીના આંકડા છે જેમાં અમદાવાદ ગ્રામ્ય શામેલ નથી, ગઈકાલે 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે અને 468 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,597 અને કુલ મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

Leave a Response

error: Content is protected !!