રાજનીતિ

સાવધાન : અમદાવાદમાં આતંકી હુમલાની આશંકા, પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ..

3.43Kviews


શહેરીજનોને સતર્ક રહેવા સૂચના

જાહેર સ્થળો,મોલ્સ અને દુકાનોના 15 દિવસ સુધીના ફૂટેજ રાખવા આદેશ

  • પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
  • ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ પ્રમાણે આપી સૂચના

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ પ્રમાણે આ સૂચના આપી છે જાહેરનામામાં શહેરીજનોને સતર્ક રહેવાની સૂચના આપવા સાથે  જાહેર સ્થળો, મોલ્સ અને દુકાનોમાં હાઈ ડેફિનિશનવાળા cctv લગાવવા સૂચના આપી છે સાથે
15 દિવસ સુધી ફૂટેજ રાખવા ના આદેશ કરાયા છે

Leave a Response

error: Content is protected !!