Corona Update

અમદાવાદમાં ઝોન પ્રમાણે એક્ટિવ કેસ જાણો, 59 ટકા કેસ પશ્ચિમ વિસ્તારના

15.9Kviews
  • પશ્ચિમ ઝોનમાં નવા 62 કેસ,
  • ઉત્તર પશ્ચિમ ઝોનમા 38 કેસ
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 21 કેસ
  • આમ, કુલ પશ્ચિમ અમદાવાદમાં કુલ 121 કેસ છે,
  • તો પૂર્વ અમદાવાદમાં 84 કેસ નોંધાયા છે.
  • જ્યારે મધ્ય ઝોનમાં 13
  • દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે.
  • ઉત્તર ઝોનમાં 32 અને પૂર્વ ઝોનમાં 28 કેસ નોંધાયા છે.

કુલ એક્ટિવ કેસ 2933

  • અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 2933 એક્ટિવ કેસો છે.
  • ગઈ કાલે 202 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
  • 8 લોકોના ગઈ કાલે મોત થયા છે.
  • કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 596 એક્ટિવ કેસો છે.
  • જ્યારે સૌથી ઓછા મધ્ય ઝોનમાં 208 એક્ટિવ કેસો છે.

Leave a Response

error: Content is protected !!