Corona Update

અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડમાં, લીધા ત્રણ મોટા નિર્ણય, શહેરીજનોને મળશે રાહત

6.13Kviews

અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને કોરોના દર્દીઓને તકલીફ ના પડે તેનું આયોજન થઈ રહયુ છે તો શહેરીજનો માટે ખાસ ઓનલઆઈન પોર્ટલ પણ લોન્ચ કરાશે

  • ઓનલાઈન પોર્ટલ લોન્ચ થશે
  • વધુ ખાનગી હોસ્પિટલને કોવિડ યુનિટમાં ફેરવવનો નિર્ણય
  • આજે વધુ 15 હોસ્પિટલ કોવિડમાં ફેરવાશે
  • 2 ડે. કમિશનર દરરોજ લેશે ખાનગી હોસ્પિટલની મુલાકાત

કોર્પોરેશન દ્વારાઓનલાઈન પોર્ટલ આજે લોન્ચ થશે જેમાં અમદાવાદની કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેવી વ્યવસ્થા છે તેની સંપુર્ણ માહિતી મળશે. અમદાવાદ હોસ્પિટલ કાર્યમાં પારદર્શકતા લાવવા કોર્પોરેશને આ નિર્ણય લીધો છે.

ખાનગી હોસ્પિટલમાં દરેક કામ બરાબર થાય અને કોઈ દર્દી પાસેથી એકસ્ટ્રા ચાર્જ ના વસુલાઈ તે માટે પણ કોર્પોરેશન સતર્ક છે. દરરોજ બે ડે. કમિશનર ખાનગી હોસ્પિટલની મુલાકાતે જશે,

Leave a Response

error: Content is protected !!