Corona Update

અમદાવાદમાં કોરોનાનો સફાયો બોલાવવા માસ્ટર શોટ.. શાક અને કરિયાણામાં ડિજીટલ પેમેન્ટ ફરજીયાત

929views
  • શહેરમાં 15 મેથી હોમ ડિલિવરીમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત, દુકાનદારોએ પણ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવું પડશે

15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. રોકડમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં. દુકાનધારકોએ પણ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. જેના માટે શહેરમાં 17000થી વધુ શાકભાજી, કરીયાણા સહિતની અનેક દુકાનદારો પાસે જઈ અને ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કેશલેસ સિસ્ટમ માટે જાણકારી આપશે.

Leave a Response

error: Content is protected !!