રાજનીતિ

ના હોય..! અમદાવાદમાં EDના દરોડા, આ કંપનીમાંથી મળી આવી 204 કરોડની સંપત્તિ

280views

અમદાવાદમા ઈડીએ એંડોર ગ્રુપની ઓફિસ પીઆર દરોડા પડ્યા હતા. જેમાં204.27 કરોડની સંપત્તિ મળી આવી છે. બેન્ક ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઈડીની ટીમ તપાસ હાથ ધરતાં એંડોર  ગ્રૃપની સંપત્તિ PMLA એકટ અંતર્ગત જપ્ત કરી છે. અમદાવાદમાં આવેલી 2 ઓફીસ, 23 રેસિડેન્સીયલ પ્લોટ અને 4 દુકાનને EDએ જપ્ત કરી છે. અમદાવાદની સાથે સુરતમાં પણ નોન એગ્રીકલ્ચર જમીન જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કુલ 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!