રાજનીતિ

અમદાવાદમાં ભરબપોરે વરસાદી મહેર.. ગાજવીજ સાથે મેઘો વરસતા સોશિયલ મીડિયામાં કવિ ઉભરાયા

356views

3 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પહેલાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા હતા. અને બાદમાં એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડતાંની સાથે જ અમદાવાદીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. 

તો ગાંધીનગરમાં પણ મહેર જોવા મળતા બફારામાંથી રાહત મળી હતી .

Leave a Response

error: Content is protected !!