Corona Update

અમદાવાદમાં એક સાથે 16 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાંથી મુક્ત, બીજા 10ને ઉમેરાયા વાંચો યાદી

1.1Kviews

હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 212 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ નીચે જણાવેલ 16 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર તેમજ 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Image
Image

Leave a Response

error: Content is protected !!