Corona Update

અમદાવાદમાં આંકડાનું કન્ફ્યુઝન છે ? જયંતિબેન રવિએ ફરીથી PC કરીને કર્યો ખુલાસો વાંચો શું છે હકિકત

11.5Kviews

અમદાવાદમાં આખરે આજે કેટલા પોઝિટિવ કેસ આવ્યા તે અંગે સૌમાં મુંજવણ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો બદલાયો રાજ્યના કુલ કેસનો આંકડો 10,280 નહી પણ 10,989 છેલ્લાં 24 કલાકમાં નવા 348 કેસ અને અમદાવાદના 709 સુપર સ્પ્રેડર્સના કેસોનો થયો ઉમેરો.અમદાવાદમાં છેલ્લાં એક સપ્તાહમાં લેવાયેલા 6587 સેમ્પલમાંથી 709 વ્યક્તિ પોઝિટિવ ગુજરાતના કુલ પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 10,989 આરોગ્ય સચિવની પી.સી બાદ રીલીઝ થયોલી પ્રેસનોટમાં થયો નવો ખુલાસો.

આથી અમદાવાદમાં આજે નોંધાયેલા નવા કેસ- 264 

છેલ્લા અઠવાડિયામાં સુપર સપ્રેડરના કેસ – 709 

આથી આજે અમદાવાદમાં કુલ કેસ –  8144 છે.

Leave a Response

error: Content is protected !!