Corona Update

અંબાજી ભાદરવી પૂનમને લઈને મોટા સમાચાર, નહિ યોજાય પુનમનો મેળો

1.05Kviews

ગાંધીનગર: અંબાજી ભાદરવી પૂનમને લઈને મોટા સમાચાર,

આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો નહિ યોજાય..સૂત્ર,

ગઈ કાલે ભાદરવી પૂનમને લઈને મુખ્યમંત્રી નિવસ્થાને યોજાઈ હતી બેઠક,

બેઠકમાં તમામ રિવ્યુ મેળવ્યા બાદ મેળો ન યોજવાનો લેવાયો નિર્ણય,

ભાદરવી પૂનમ મેળામાં આવતા લાખો દર્શનાથીના આરોગ્યને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય,

મેળો યોજશે તો ગુજરાતમાં કોરોના સંક્રમણ વધુ ફેલાવવાની સંભાવના,

દર વર્ષે ભાદરવી પુનમમાં 26 લાખ જેટલા લોકો દર્શન માંટે અંબાજીમાં એકઠા થાય છે,

બેઠકમાં યાત્રાધામ મંત્રી દિલીપ ઠાકોર, વિભાવરીબેન દવે, રાજ્યના મુખ્ય સચિવ હતા હાજર

Leave a Response

error: Content is protected !!