Corona Update

અમદાવાદમાં અગાઉ 110 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર, આજે ફરી 17 નવા વિસ્તારોનો ઉમેરો કરાયો વાંચો લિસ્ટ

8.13Kviews

અમદાવાદ કોર્પોરેશને હાઉસ ટુ હાઉસ સઘન ચેકિંગ શરૂ કર્યુ છે. એક પણ કોરોનાનો કેસ સુપર સ્પ્રેડર ના બને તે માટે કોર્પોરેશને કમર કસી છે. જેના પગલે નવા 17 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

Image
Image

Leave a Response

error: Content is protected !!