Corona Update

અમદાવાદમાં સંજીવની વાન સેવા કેવી રીતે કામ કરે છે ? લોક જુબાનીથી જ સાંભળો

1.41Kviews
  • એએમસી દ્વારા ‘કોરોના ઘર સેવા: સંજીવની વાન’ સેવા શરૂ
  • જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાઈ છે
  • નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવી
  • જેમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરી
  • એએમસીએ 150 પેરા મેડિકલ સ્ટાફ, 10 ડોક્ટર ફાળવણી, પ્રત્યેક ટીમ 10 દર્દીઓની આરોગ્ય તપાસણી કરે છે
Image

Leave a Response

error: Content is protected !!