રાજનીતિ

“કાશ્મીરની સમસ્યા માટે નહેરુ જવાબદાર” :અમિત શાહ

117views

આજે લોકસભામાં બે મહત્વના પ્રસ્તાવ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુકવામાં આવ્યા. પહેલો પ્રસ્તાવ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના માટે લંબાવવા માટે છે. આ માટે વિપક્ષે લોકસભામાં ભારે વિરોધ કર્યો.

અમિત શાહે તેના જવાબમાં નહેરુ અને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યુ કે કાશ્મીરની જે પણ સમસ્યા છે તે નહેરુજીના કારણે છે. તેમના કારણે જ એક તૃતીયાંસ કાશ્મીર ભારત પાસેથી ચાલ્યું ગયું. જ્યારે સરદાર પટેલ જુનાગઢ અને હૈદરાબાદની સમસ્યા ઉકેલતા હતા ત્યારે કાશ્મીરનું ધ્યાન કો

 

અમિત શાહે વધુમાં જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ આપવાની વાત કહી અને ભાજપા સરકાર આવતા જ આંતકવાદનો સફાયો થયો છે તેવું પણ જણાવ્યું.

 

Leave a Response

error: Content is protected !!