Corona Update

અમરેલીમાં કોરોનાની એન્ટ્રી આવતાની સાથે જ તંત્ર હરકતમાં, વિસ્તાર સહિત ત્રણ ડોક્ટર ક્વોન્ટાઈન

1.05Kviews
  • સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 75 વર્ષના વૃદ્ધ મહિલામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.
  • અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસાયા હતા તે બંધ કરવાનો નિર્ણય.
  • માજીને તપાસનાર ત્રણ ડોક્ટરોને ક્વોરેન્ટાઇન કરાયા.

અમરેલી જિલ્લામાં પણ આખરે કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ બાજુ સુરત અને અમદાવાદથી અવર જવર વધતા સૌરાષ્ટ્રમાં કોરોનાનો પગપેસારો વધ્યો છે. સુરતથી આવલેા 75 વર્ષના વૃધ્ધાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ તાત્કાલિક ધોરણે પગલા લીધા છે.  અને તે વિસ્તાર જયાં વૃદ્ધાનું ચેકિંગ કરાયુ હતુ અને તે ડોક્ટર બધાને ક્વોરન્ટાઈન કરી દીધા છે.

Leave a Response

error: Content is protected !!