વિકાસની વાત

“અમૂલ દૂધ પહેનતા હૈ ઇન્ડિયા”:જાણો શું છે આ વાત?

128views

યે જલવા યે જલવા ફેશન કા હૈ યે જલવા….

આજે ફેશનના માટે લોકો ઘણું બધું નવું કરતા હોય છે. એ તો તમને ખબર જ હશે.એ પછી પાંદડાંઓમાંથી ડ્રેસ હોય કે કાગળોમાંથી લોકો જાતજાતની વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે.
એવી એક અતરંગી વસ્તુઓ જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય તેવી વસ્તુઓ માંથી ડ્રેસ બનાવી રેમ્પ પર રજૂ કરી એવી એક અતરંગી વસ્તુઓ જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય તેવી વસ્તુઓ માંથી ડ્રેસ બનાવી રેમ્પ પર રજૂ કરી.

હા, એક ફેશન ઇવેન્ટમાં “અમૂલ દૂધની ખાલી થેલીઓ માંથી તો સોલપુરી ચાદર અને બરદાનમાંથી ડ્રેસ બનાવી ફૅશન સ્ટાઈલને એક નવી દિશા આપી.

  • આ બધી વસ્તુઓ તો નકામી જ છે.તેનો એવો ઉપયોગ કરી એક વેસ્ટ માંથી બેસ્ટ પણ કહી શકાય.

વળી કહેવાય જ છે ને કે સુધરાને કોઈ સરહદ નથી,પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.તો વળી ફેશનને ક્યાં ક્યારેય કોઈ સીમાડા હોય છે.
ખરું ને……

Leave a Response

error: Content is protected !!