રાજનીતિ

‘दूधो नहाओ, पूतों फलो’ ના આશીર્વાદ સાથે ‘અન્નપ્રસાદ દીવસ’ની ઉજવણી

92views

આજે લોકો પૌષ્ટિક ખાવા માટે જાગૃત થાય તે માટે અલગ અલગ આયોજનો કરવામાં આવે છે ત્યારે સીતામહી જેવા નાનકડા ગામમાં પણ અન્નપ્રસાદ દીવસની ઉજવણી કરવામાં આવી હતી.પૌષ્ટિક આહારના મહત્વને પ્રકાશિત કરવા  આ ખાસ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડોર ટુ ડોર આમંત્રણ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.તો ચાલો આ અનોખી પહેલને નીહાળીયે…

 

Leave a Response

error: Content is protected !!