રાજનીતિ

ગુજરાતમાં વોટર રીર્સોસીસ મેનેજમેન્ટને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારનું સરાહનીય પગલું

86views

ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન અને ઓટોમેટિક વોટર લેવલ પર પ્રગતિ વધારવા માટે રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે.જેના પગલે 82 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપવામાં આવશે તો સાથે જ પ્રવર્તમાન 50 ઓટોમેટીક સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવશે.

તદુપરાંત 104 નદીઓ તથા 76 મોટા જળાશયો – ડેમ ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર લગાવાશે આશા છે કે વહેલી તકે આ કાર્ય પૂર્ણ થાય જેથી કરીને બધા વિભાગોની જેમ ગુજરાત વોટર રીર્સોસીસ મેનેજમેન્ટમાં પણ ડંકો વગાડે.

Leave a Response

error: Content is protected !!