રાજનીતિ

વિધાનસભા પેટાચૂંટણી 2019: એક અનોખી પહેલ મતદાનના દિવસે અપાશે સવેતન રજા

100views

વિધાનસભા પેટાચૂંટણી: મતદાનના દિવસે અપાશે સવેતન રજા લોકોમાં મતદાનને લઈ જાગૃતતા આવે અને 100%મતદાન થાય એ માટે મતવિભાગે એક મહત્વનો નિર્ણંય કર્યો છે.

વિધાનસભા મતવિભાગ માટેની પેટાચૂંટણી તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાનાર છે.ત્યારે ખાસ મતદાનના દિવસે સવેતન સાથે રજાનું એલાન કરાયું છે જેથી લોકો મત આપવા માટે ખુશી ખુશી જઈ શકે.

Leave a Response

error: Content is protected !!