રાજનીતિ

“ભારત કા સન્માન હૈ સરદાર હૈ,એકતા કા ગાન હૈ,ભારત કા સચ્ચા સન્માન..”:જાણો આ ગીત દ્વારા કોણે આપી સરદારને ભાવાંજલિ

133views

ભારતના લોંખડી પુરુષ તરીકે ઓળખાતા “સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ 31 ઓકટોબરના રોજ લોકોએ ધામધૂમથી ઉજવી સરદારને યાદ પણ કાર્ય ત્યારે ગુજરાતના પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલે સરદાર પટેલ વિશે ખાસ ગીત બનાવી એક અનોખી રીતે પટેલનો જન્મજ્યંતી ઉજવી.ગીતના શબ્દો આવા છે કે

 

“ભારત કા સન્માન હૈ સરદાર હૈ,
એકતા કા ગાન હૈ,
ગુર્જર કા કિસાન હૈ,
હિંદ કી સચ્ચી સાન હૈ,
એક ભારત શ્રેષ્ઠ ભારત કા સચ્ચા સન્માન…”

 

તો ગીતમાં નાના બાળકો પણ નમન કરતા વ્યક્ત કર્યા છે

 સરદાર હમારે પ્રાણ સે પ્યારે
નમન કરે બચ્ચે સારે….

આ ગવાયેલા ગીતમાં સરદારના શૃંગારની વાત બખૂબી કરવામાં આવી છે.

 સમજ,સરલતા, સાદગી, નિર્મળતા સબ વલ્લબ કે શૃંગાર
ભારત નિર્માણ કા હે જી પટેલ તું હી તો આધાર…

સાથે જ ભારતના ગૌરવ સમાન “સ્ટેચ્યુ ઓફ યુનિટીની”પણ વાત આ રીતે સાંકળી લેવામાં આવી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આઇડેન્ટિટી,ક્રિએટિવિટી ભારત કી…

આમ સમગ્ર ભારત માટે સરદારે જે એકતાનું કાર્ય કર્યું છે અને તેને અદ્દભુત રીતે વર્ણવાયું છે તો તમે પણ નિહાળો આ સરદારના અજોડ અને બેનમૂન કાર્યને

Lyrics: Sairam dave Singer: Parthiv Gohil Choreographer @Prince Dance Academy ( Prince Gupta ) RECORDED BY: ARVINDની…

Posted by Vadodara – Baroda on Saturday, November 2, 2019

તમે પણ આ ભાવાંજલિ વ્યક્ત કરતુ ગીતને નિહાળી અનુભવો ગુજરાતી હોવાનું ગર્વ કેમકે આખરે સરદાર વલ્લભ ભાઈ પટેલ પણ એક ગુજરાતી જ છે ને…

Leave a Response

error: Content is protected !!