Corona Update

અહેમદમિયાંના ગઢમાં જેહાદી ટ્રેન, ભરૂચમાં માત્ર દારૂલ ઉલુમના વિદ્યાર્થીઓને જ ફ્રિ ટીકિટ આપતી કોંગ્રેસ

8.67Kviews
  • કોંગ્રેસ દ્વારા તુષ્ટિકરણની રાજનીતિનો સૌથી મોટો પર્દાફાશ 
  • કોંગ્રેસ દ્વારા ઈસ્લામિક સ્પેશયલ ટ્રેન ચલાવી વોટબેંકની રાજનીતિ રમાય 
  • શ્રમિકોને મદદ કરવાના બહાને જેહાદી સંગઠનને મદદ કરતી કોંગ્રેસ 
  • દારૂલ ઉલુમ નામના સંગઠનના વિદ્યાર્થીઓને ટ્રેનની ટીકિટ ફ્રિમાં વહેંચી 
  • ભરુચથી બિહાર 850 વિદ્યાર્થીઓ મોકલાયા
  • કટ્ટર ઈસ્લામિક જેહાદી માનસિતા સમાજ વાળી છે દારુલ  ઉમુલ સંગઠન 

 

કોંગ્રેસે ફરી એક વાર જેહાદી લોકોને સમર્થન કર્યુ છે. ભરૂચમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓનું સંગઠન દારૂલ ઊમુલ છે જેના વિદ્યર્થીઓેને કોંગ્રેસે  ફ્રિમાં ટ્રેનની ટીકીટ આપી છે.  શ્રમિક અને ગરીબના નામે કોંગ્રેસ કટ્ટરવાદીઓને મદદ કરી રહી છે. કોંગ્રેસને ક્યારેય ગરીબ નથી દેખાતા પણ આવા જેહાદીઓ જ દેખાય છે. મદદના નામે કોંગ્રેસ વોટબેંકની રાજીનીતિ રમી રહી છે.

દારૂલ ઉમુલ જેહાદી સંગઠન 

ભરૂચ એટલે અહેમદ પટેલનો ગઢ. તેમના ગઢમાં આવી કટ્ટરતાવાદી પ્રવૃતિઓ થાય છે અને તેમને પોષવામાં પણ આવે છે. અહેમદ મિયા એક સમયે ભરૂચના સાંસદ હતા અને આવા સંગઠનને કોણ પરવાનગી આપી શકે તે હવે કહેવાની જરૂર નથી. ગુજરાતની બુદ્ધિશાળી પ્રજા બધુ જ સમજે છે. દારૂલ  ઈસ્લામિક સંગઠન છે જે વિચિત્ર ફતાવા માટે જાણીતું છે. તબલીગી જમાતની જેમ જ અહિ ઈસ્લામિક શિક્ષા ગોઠવવામાં આવેછે.

Leave a Response

error: Content is protected !!