જાણવા જેવુ

બાઈડને શપથ ગ્રહણ બાદ આપ્યું એવું નિવેદન કે પાકિસ્તાન અને ચીનની થઈ જશે સિટીપીટ્ટી ગુલ

353views

જો બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ લીધા છે. બાઇડન સાથે કમલા હેરિસે દેશના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જે અમેરિકાના બીજા સૌથી તાકાતવર પદ પર જોવા મળશે. બાઇડનના શપથગ્રહણ સમારોહમાં અમેરિકાના ઇતિહાસની સૌથી જૂની પરંપરા તોડતા ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપી ન હતી. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડીને ફ્લોરિડા ચાલ્યા ગયા છે.
જો બાયડેન અમેરિકાની કમાન સાંભળતા જ પાકિસ્તાન અને ચીનને આડે હાથ લીધા છે.ચીનની વિસ્તારવાદી નીતિ વિશે કહ્યું કે એશિયામાં ચીન નું વલણ બદલાય રહ્યું છે.ભારત સહીત ચીને પોતાના સરહદી વિસ્તારના બીજા કેટલાય દેશોમાં વિસ્તાર વધારવાના પ્રાયનો કરી રહી રહ્યું છે.અને ભારતના ચીન સાથેના સરહદી વિવાદોમાં ભારતનો સાથ આપ્યો છે.પાકિસ્તાન પાર પ્રહાર કરતા જણાવ્યું કે પાકિસ્તાન માં લાસેર એ તોયબા અને ભારત વિરોધી આતંકી ગતિવિધિઓ બંધ કરવાની ચેતવણી આપી છે.
આ ઉપરાંત જો બાયડને આકરું વલણ અપનાવતા જ ચીને અમેરિકાના વિદેશમંત્રી સહીત 25થી વધુ અધિકારીઓ પર ચીન આવવા પાર પ્રતિબંધ મૂકી ધીધો છે અને અમેરિકાના વિદેશમંત્રીને ચીન માટે મહા વિનાશકારી ગણાવ્યા.

Leave a Response

error: Content is protected !!