Corona Update

આત્મનિર્ભર ભારત : ગૃહમંત્રી શાહનું મોટું એલાન હવે CAPF કેન્ટિંગમાં માત્ર સ્વદેશી ઉત્પાદન જ વેંચાશે

4.23Kviews

અમિત શાહ ગૃમંત્રીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કરી દીધુ છે જોરદાર એલાન જેનાથી 10 લાખ CAPF જવાનો અને 50 લાખ તેમના પરિજનો માત્ર સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરશે. ગૃહમંત્રીના આ એલાનથી એકસાથે લાખો લોકો લોકલ પ્રોક્ડટ તરફ વળશે અને અનેક લોકલ વેપારીઓને ફાયદો થશે.

Leave a Response

error: Content is protected !!