Corona Updateરાજનીતિ

આ બે કારણે ગુજરાત સહિત દેશભરમાં હાલ પેટા ચૂંટણી મોકુફ, ગુજરાતમાં આઠ બેઠક ખાલી

261views

હાલ પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત સહિત દેશભરમાં થનારી પેટા ચૂંટણી હાલ મોકુફ રાખવામાં આવી છે.

દેશભરમાં કોરોના અને પુરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. મહત્વનું છએ કે હાલ ગુજરાતમાં કુલ આઠ બેઠકો ખાલી પડી છે. જેમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાવવાની શક્યતા હતી.

 હાલ ગુજરાતમાં આઠ બેઠક ખાલી પડી છે. તો બે બેઠકનો મામલો હજુ પણ કોર્ટમાં પડ્યો છે.

  1. ગઢડા –
  2. કરજણ –
  3. ધારી –
  4. અબડાસા –
  5. ડાંગ –
  6. કપરાડા –
  7. મોરબી –

Leave a Response

error: Content is protected !!