રાજનીતિ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર

98views

ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 52 ઉમેદવારોની પહેલી યાદી  જાહેર કરી દીધી છે. ભાજપે તેમની પહેલી યાદીમાં 30 હાજર ધારાસભ્યોને ટિકિટ આપી છે. કોંગ્રેસે 5 ઉમેદવારીની યાદી જાહેર કરી. ઝારખંડમાં 30 નવેમ્બર થી 20 ડિસેમ્બર સુધી 5 તબક્કામાં મતદાન યોજાશે. પરિણામની જાહેરાત 20 ડિસેમ્બરે કરાશે.

 

જમશેદપુર પૂર્વથી મુખ્યમંત્રી રઘુવર દાસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધરપુરથી ચૂંટણી લડશે.ઝારખંડની 81 સીટો પર 5 તબક્કામાં ચૂંટણી યોજાશે, પરિણામોની જાહેરાત 20 ડિસેમ્બરે કરાશે.

Leave a Response

error: Content is protected !!