રાજનીતિ

પેટાચૂંટણીને અનુલક્ષીને ભાજપ હરકતમાં,દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતી યોજાઈ બેઠક

97views

ભારતીય જાણતા પાર્ટી હંમેશા તેના માઈક્રો પ્લાંનિંગ માટે ચર્ચામાં રહેતી હોય છે.ત્યારે ફરી એક વાર જોવા મળી તેની આગોતરા બેઠકો. તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે પાટણના સમીમાં ભાજપ સંગઠનની એક બેઠક યોજવામાં આવી હતી.

રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા.તો આ બેઠક પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાઈ હોવાથી બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ની હાજરી જોવા મળી હતી.

Leave a Response

error: Content is protected !!