રાજનીતિ

પેટા ચૂંટણીની 6 સીટો પર ભાજપનું જ કમળ ખીલશે :જીતુ વાઘાણી

119views

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પેટા ચૂંટણી અંતર્ગત તમામ બેઠકો માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેઓએ ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે,તમામ બેઠકો પર ભાજપનું જ કમળ ખીલશે.

તો સાથે જ કહ્યું કે કોંગ્રેસ હવે થાકી અને હારી ગઈ છે જે ફક્ત હવામાં જ ગોળા મારે છે જનતા તેઓની સાથે નથી. જનતાવધુ એક વખત ધક્કો મારશે એટલે કોંગ્રેસ કાયમ માટે પોઢી જશે.ભાજપ લોકોના દિલ પર રાજ કરે છે.

Leave a Response

error: Content is protected !!