રાજનીતિ

AMCનું નવુ સીમાંકન 48 વોર્ડ અને 192 કાઉન્સિર જ રહેશે.. બોપલ-ઘુમા બોળકદેવ વોર્ડમાં

2.41Kviews

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે માહિતી આપી હતી કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સીમાંકનમાં જે વિસ્તાર વધ્યા છે તે જે તે વોર્ડના વિસ્તારમાં ઉમેરવામાં આવશે.

  • હવે 60 ચોરસકિલોમીટર જેટલો વિસ્તાર અમદાવાદમાં વધ્યો છે પરંતુ વોર્ડ અને કાઉન્સિરોની સંખ્યામાં કોઈ જ વધારો કરવામાં આવશે.
  • 48 વોર્ડ અને 192 કાઉન્સિર જ રહેશે


નવા સીમાંકન મુજબ

  • બોપલ- ઘુમા નગરપાલિકાનો કોર્પોરેશનમાં સમાવેશ થતા બોપલ અને ઘુમાને બોડકદેવ,
  • સરખેજ, વેજલપુર, મકતમપુરા અને થલતેજ વોર્ડમાં સમાવેશ કરી દેવાશે.
  • બીજી તરફ ચિલોડા અને કઠવાડા ગ્રામપંચાયત અને અન્ય રેવન્યુ સર્વે નંબર વધતા વટવા, સૈજપુર બોઘા, નરોડા, લાંભા, રામોલ- હાથીજણ વોર્ડમાં સમાવેશ કરાશે
  • 48 વોર્ડમાંથી 10થી વધુ વોર્ડમાં મતદારો વધી જશે.

Leave a Response

error: Content is protected !!