રાજનીતિ

રાજ્યમાં ફરી ચૂંટણીનો ધમધમાટ શરૂ, સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ શકે આઠ બેઠક પર પેટાચૂંટણી..

836views

હાલ સુત્રો તરફથી મોટા સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાશે. હાલ ગુજરાતમાં આઠ બેઠક ખાલી પડી છે. તો બે બેઠકનો મામલો હજુ પણ કોર્ટમાં પડ્યો છે.

  • નિયમ મુજબ ખાલી પડેલી બેઠકની ત્રણ મહિનામાં ચૂંટણી કરવી પડે
  • જો સપ્ટેમ્બરમાં ચૂંટણી હશે તો તારીખ ઓગસ્ટના શરૂઆત સુધી જાહેર કરવી પડે
  • કોરોનાને કારણે પેટા ચૂંટણી અને પાલિકાની ચૂંટણી ઠેલાઈ શકે છે
  • જો કે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
  • કેન્દ્ર ચૂંટણી પંચ પાસેથી માર્ગદર્શન મંગાવ્યું

Leave a Response

error: Content is protected !!