જાણવા જેવુરાજનીતિ

ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી:ક્યાંઉમેદવારો કોની સાથે ભરશે ઉમેદવારી પત્ર જાણ્યું કે નહીં ……

120views

ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા માટે  ભાજપાના ઉમેદવારો આજેનો દિવસ છે ત્યારે કોણ છે તૈયાર અને ક્યાંથી ભરશે ઉમેદવાર પત્ર ચલો જાણીયે :

  • રાધનપુર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ,મંત્રીશ્રી દીલીપજી ઠાકોર,વાસણભાઈ આહીર,રણછોડભાઈ રબારી તથા અરજણભાઈ રબારી ઉપસ્થિત રહેશે.
  • ખેરાલુ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ,મંત્રીશ્રી વિભાવરીબેન દવે,સંગઠન પ્રભારીશ્રી જગદીશભાઈ પટેલ તથા શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.
  • થરાદ ખાતે મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શ્રી ઈશ્વરભાઈ પરમાર,ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ તથા બનાસકાંઠાના સંગઠન પ્રભારીશ્રી દુષ્યંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે.
  • બાયડ ખાતે મંત્રીશ્રી પ્રદીપસિંહ ચુડાસમા,મંત્રીશ્રી રમણભાઈ પાટકર,પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા તથા પ્રદેશ મંત્રીશ્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહેશે.
  • લુણાવાડા ખાતે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ,શ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રી બચુભાઈ ખાબડ,શ્રી જશવંતસિંહ ભાંભોર,પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
  • અમરાઈવાડી ખાતે મંત્રીશ્રી આર.સી.ફળદુ,શ્રી કૌશિકભાઈ પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહેશે.

દરેક જગ્યાએ સ્થાનિક જીલ્લાના સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,પ્રદેશ અગ્રણીશ્રીઓ તથા જીલ્લાના આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે તો સામે કોંગ્રેસ કોને સહારેચૂંટણી લડશેએ જોવું રહ્યું…

Leave a Response

error: Content is protected !!